ધોરાજી સરકારી હોસ્પિટલમાં ભરતી 2023, અહીથી કરો ઓનલાઈન અરજી
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ભરતી, અહીથી કરો ઓનલાઈન અરજી: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદી જુદી કેડરમાં સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે બાયોમેડિકલ એન્જિનિયર અને ઓક્સિજન ઓપરેટરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રત્યક્ષ યાદી બનાવવા સદરહું જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 15/6/2023 થી 25/6/2023 સુધીમાં ઓનલાઈન અરજીઓ લિંક www.arogyasathi.gujarat.gov.in … Read more