Forest Department Recruitment 2023: ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી
Forest Department Recruitment 2023: ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી, ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની સંકલિત યોજના હેઠળ તદ્દન હંગામી ધોરણે નિમણૂક થયાની 31/3/2024 સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂપિયા 2000 ના માદન વેતનથી નીચે દર્શાવેલ ગામોમાં વન્ય પ્રાણી મિત્ર ની નિમણૂક માટે રસ ધરાવતા ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત નીચે પ્રમાણે … Read more