Rajkot New Airport: રાજકોટના નવા હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ નો અંદરનો નજારો, વિદેશને પણ ટક્કર મારે તેવુ એરપોર્ટ ગુજરાતમા
Rajkot New Airport: રાજકોટ નવુ એરપોર્ટ: રાજકોટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ મા બનેલા નવા એરપોર્ટ હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ નુ ઉદઘાટન કરનાર છે. દેશમા કુલ 11 ગ્રીનફીલ્ડ એરપોર્ટ આવેલા છે. રાજકોટમા 12મુ ગ્રીનફીલ્ડ એરપોર્ટ બન્યુ છે. રાજકોટમા આવેલુ આ એરપોર્ટ વિદેશના એરપોર્ટને પન ટક્કર મારે તેવુ છે. ચાલો જોઇએ આ રાજકોટ ના આ નવા એરપોર્ટની … Read more