પરીક્ષા ટાઇમ ટેબલ: પ્રાથમિક શાળાઓ માટે સત્રાંત પરીક્ષા નુ ટાઇમ ટેબલ અને વેકેશન તારીખ ડીકલેર
પરીક્ષા ટાઇમ ટેબલ: પ્રાથમિક શાળાઓમા વર્ષમા 2 વખત સત્રાંત પરીક્ષા લેવામા આવે છે. આ ઉપરાંત દર શનીવારે સામયિક મૂલ્યાંકન અંતર્ગત ધોરણ 3 થી 8 મા ટેસ્ટ પણ લેવામા આવે છે. GCERT દ્વારા પ્રથમ સત્રમા લેવાનાર સામયિક મૂલ્યાંકન ટેસ્ટ અને પ્રથમ સત્રાંત પરીક્ષા નો કાર્યક્ર્મ જાહેર કરવામા આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ … Read more