ધોરણ 1 થી 4 માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે
નિપુણ ભારત શૈક્ષણિક સર્વેક્ષણ Baseline Survey 2023-24) ધોરણ 1 થી 4 DATA ENTRY ============================= શૈક્ષણિક વર્ષ 2023-24* દરમ્યાન *ધોરણ 1 થી 4 માં BASELINE SUERVAY 2023-24* હાથ ધરવા અંગેનો વિગતવાર પરિપત્ર રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલો છે. જેની *DATA ENTRY તા. 16-07-2023 થી XAMTA App પર શરુ કરવામાં આવેલ છે. જેની લિંક આ સાથે સામેલ છે … Read more