પીએમ યસસ્વી યોજના : ધોરણ 9 થી 12 મા મળશે 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ
પીએમ યસસ્વી યોજના | PM YASASVI Yojana: કેંદ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘની શિષ્યવૃતિ યોજનાઓ ચલાવવામા આવે છે. ગરીબ અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય મળી રહે તે માટે આવી જ એક યોજના એટલે PM YASASVI Yojana. આ યોજનામા ધોરણ 9 થી 12 મા વિદ્યાર્થીઓને રૂ. 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ આપવામા આવે છે. આ યોજના … Read more