New Electricity Bill 2023: ગ્રાહકોએ હવે બે પ્રકારના બિલ ભરવા પડશે, દિવસ માટે અલગ અને રાત્રિ માટે અલગ
New Electricity Bill: શું તમે પણ દર મહિને ઊંચા વીજળી બિલથી પરેશાન છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. હવે સરકાર દ્વારા એવા પગલા લેવામાં આવ્યા છે. જેના પછી તમારું New Electricity Bill ઘણું ઓછું થઈ જશે. કારણ કે હવે દેશમાં વીજળીના દર દિવસ અને રાત માટે અલગ-અલગ હશે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે શુક્રવારે આની જાહેરાત … Read more