Gujarat Gyan Sahayak Recruitment 2023 રાજયમા પ્રાથમિક શાળાઓમા શિક્ષકોની ઘણી બધી જગ્યાઓ ખાલી છે. જેને લીધે શિક્ષણમા પણ વિપરીત અસરો થ ઈ રહિ છે. અગાઉ પ્રાથમિક શાળાઓમા શિક્ષકોની ઘટ પુરી કરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામા આવતી હતી. પરંતુ હવેથી પ્રાથમિક શાળાઓમા ઘટતા શિક્ષકોની ઘટ પુરી કરવા માટે જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામા આવશે તેવા ન્યુઝ મળી રહ્યા છે.
Contents
Gujarat Gyan Sahayak Recruitment 2023
હાલ પ્રાથમિક શાળાઓમા મોટાપાયે શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેલી છે. જે પુરી કરવા માટે આગામી સમયમા 26500 જેટલા જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામા આવશે તેવુ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યુ હતુ.
આ સાથે જ શાળાઓમા વિદ્યાર્થીઓને રમતગમત તથા શારીરિક શિક્ષણ મળી રહે તે માટે 5000 જેટલા ખેલ સહાયક શિક્ષકોની પણ.ભરતી કરવામા આવનાર છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ શાળાઓમા પ્રવાસી શિક્ષકોની તદન હંગામી ધોરણે તાસદિઠ માનદવેતનથી ભરતી કરવામા આવતી હતી. હવે જોવાનુ એ છે કે આ જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કઈ રીતે કરવામા આવશે ? કાયમી ધોરણે કે પછી કોન્ટ્રાકટ બેઝ પર. તેનાથી પીટીસી/બી.એડ. કરેલા અને TET પાસ ઉમેદવારોને રોજગારી મળી રહેશે.
જ્ઞાન સહાયક અને ખેલ સહાયક યોજના
૨ાજય સ૨કા૨ દ્વારા પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિર્યામત ભ૨તી પધ્ધતિથી ભ૨વામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુ થી જ્ઞાન સહાયક શિક્ષકોની ક૨ા૨ આધારિત નિમણૂંક ક૨વાનો નિર્ણય કરેલ છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માર્નાશક વિકાન્સ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા ૨મત-ગમતમાં ૨૪ રૂચિ વધે તેમજ વિષ્યમાં યોજાના૨ ૨ાષ્ટ્રીય અને આંત૨૨ાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર ર્સાિઓ હાંસલ કરી શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને ૨મત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે.
આ બંને યોજનાઓની મહત્વની બાબતો નીચે મુજબ છે.
જ્ઞાન સહાયક ભરતી
• ૨ાજ્યની સરકારી અને અનુર્દાનત પ્રાર્થમક, માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન ૨સ્કુલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ ક૨ા૨ આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે.
આ માટે પ્રાર્થમક શાળાઓમાં ૧૫૦૦૦ અને માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે ૧૧૫00 જ્ઞાન સહાયકની ક૨ા૨ આધારિત નિમણૂંક ક૨વામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રામિક વિભાગના જ્ઞાન સહાયકને રૂ. ૨૧,૦૦૦/- માર્ધામક વિભાગ માટે ૨૪,૦૦૦/ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે પિયા ૨૬,000/- ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
• જ્ઞાન સહાયક તરીકે ક૨ા૨ આધારિત નિમણૂંક મેળવવા પ્રામિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમક વિભાગ માટે TAT (માધ્યમક) અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પ૨ીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો અ૨જી કરી શકશે.
• અ૨જી ક૨ના૨ અ૨જદા૨ોએ સમગ્ર શિક્ષા કચે૨ી, ગાંધીનગ૨ દ્વારા ર્પાસ ક૨વામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં/શાળાઓમાં ‘જ્ઞાન સહાયક’ તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઇન(online) ક૨વાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ જ્ઞાન સહાયકની યાદી તૈયા૨ ક૨ી સંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.
Gujarat Gyan Sahayak Notification 2023
Gyan Sahayak online apply
Gyan Sahayak exam Gujarat information
How to Apply Gujarat Gyan Sahayak Recruitment 2023
Gyan Sahayak exam detail
Gyan Sahayak Syllabus 2023
Gujarat Gyan Sahayak Recruitment 2023 Eligibility Criteria
ઉમેદવારોએ ગુજરાત Gyan Sahayak 2023 માટે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા ઉલ્લેખિત તમામ પાત્રતા માપદંડોને સંતોષવા આવશ્યક છે. તેથી, જે ઉમેદવારો ગુજરાત શિક્ષક પાત્રતા કસોટી માટે બેસવા માંગે છે તેઓએ ઑનલાઇન અરજી કરતા પહેલા વિગતવાર વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત તપાસવી આવશ્યક છે:-
TET-I (Classes I to V) Educational Qualifications
- HSC (12મી પરીક્ષા) માન્ય બોર્ડમાંથી પાસ; અને
- P.C.T./ D.EL.Ed (02 વર્ષ); અથવા પ્રાથમિક શૈક્ષણિક ડિગ્રી – B.El.Ed (04 વર્ષ); અથવા શિક્ષણમાં 02 વર્ષનો ડિપ્લોમા (વિશેષ શિક્ષણ).
TET-II (Classes VI to VIII) Educational Qualifications
ગણિત/વિજ્ઞાન:
- B.Sc અને P.C.T./ D.EL.Ed (02 વર્ષ); અથવા
- B.SC અને B.Ed (01 વર્ષ / 02 વર્ષ) ન્યૂનતમ 45% ગુણ સાથે; અથવા
- 12મું/ HSC પાસ (સાયન્સ) ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે અને B.El.Ed (04 વર્ષ); અથવા
- 12મું/ HSC પાસ (સાયન્સ) ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે અને B.Sc.Ed (04 વર્ષ); અથવા
- ન્યૂનતમ 50% માર્ક્સ સાથે B.Sc અને B.Ed (01 વર્ષ વિશેષ શિક્ષણ).
ભાષાઓ:
- B.A./ B.R.S./ B.S.Sc. અને P.C.T./ D.EL.Ed (02 વર્ષ); અથવા
- B.A./ B.R.S./ B.S.Sc. ન્યૂનતમ 45% માર્ક્સ અને B.Ed (01 વર્ષ / 02 વર્ષ); અથવા
- 12મું (HSC) લઘુત્તમ 50% માર્ક્સ સાથે પાસ કરેલ અને B.El.Ed (04 વર્ષ); અથવા
- 12મું (HSC) ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ અને B.Ed (04 વર્ષ); અથવા
- B.A./ B.R.S./ B.S.Sc. ન્યૂનતમ 50% ગુણ અને B.Ed (01 વર્ષ વિશેષ શિક્ષણ) સાથે.
સામાજિક વિજ્ઞાન:
- B.A./ B.R.S./ B.S.Sc./ B.Com. અને P.C.T./ D.EL.Ed (02 વર્ષ); અથવા
- B.A./ B.R.S./ B.S.Sc./ B.Com. ન્યૂનતમ 45% માર્ક્સ અને B.Ed (01 વર્ષ / 02 વર્ષ); અથવા
- 12મું (HSC) લઘુત્તમ 50% માર્ક્સ સાથે પાસ કરેલ અને B.El.Ed (04 વર્ષ); અથવા
- 12મું (HSC) ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ અને B.A.Ed/ B.Com.Ed/ B.R.S.Ed/ B.S.Sc.Ed (04 વર્ષ); અથવા
- B.A./ B.R.S./ B.S.Sc./ B.Com. ન્યૂનતમ 50% ગુણ અને B.Ed (01 વર્ષ વિશેષ શિક્ષણ) સાથે.
Age Limit
ગુજરાત શિક્ષક પાત્રતા કસોટી માટે અરજી કરવા માટે કોઈ વય મર્યાદા નથી. જો કે, ભરતી પ્રક્રિયા દરમિયાન વય મર્યાદા ભારતી પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.
Gujarat Gyan Sahayak 2023 Application Fee
ઉમેદવારોએ તેમના OJAS અરજી ફોર્મ સબમિટ કરવા માટે ગુજરાત શિક્ષક પાત્રતા કસોટી (GTET) માટેની અરજી ફી ચૂકવવાની જરૂર છે. ફી એટીએમ કાર્ડ, નેટ બેંકિંગ વગેરે વિકલ્પોમાંથી કોઈપણ એક દ્વારા ચૂકવવાની રહેશે. વિવિધ શ્રેણીઓ માટેની અરજી ફી નીચે આપેલ છે:-
Categories | Fee Payable |
General Category Candidates: | Rs. 350/- (Rupees Three Hundred & Fifty Only) + Service Charges |
SC, ST, SEBC & PH Category Candidates: | Rs. 250/- (Rupees Two Hundred & Fifty Only) + Service Charges |
Gujarat Gyan Sahayak 2023 Exam Pattern
ગુજરાત શિક્ષક પાત્રતા કસોટી ઑફલાઇન (પેન-પેપર-આધારિત) પરીક્ષા હશે.
તે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે TET-1 અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે TET-2 તરીકે અલગથી લેવામાં આવશે.
તેથી, અરજી કરેલ ઉમેદવારોએ OJAS SEB પ્રાથમિક શિક્ષક પાત્રતા કસોટીની પેટર્ન જાણવી જ જોઈએ.
કારણ કે તે પેપરની રચનાનો ખ્યાલ આપે છે અને તૈયારીના આયોજનમાં મદદ કરશે.
SEB ગુજરાત TET-I અને TET-II ની પરીક્ષા પેટર્ન નીચે મુજબ છે:-
- બંને TET પરીક્ષાઓ બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ) આધારિત હશે.
- કુલ 150 પ્રશ્નો હશે અને તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રકારના હશે.
- દરેક સાચા પ્રશ્ન માટે 01 માર્ક હશે.
- તમામ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે.
- ખોટા જવાબો માટે કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
જ્ઞાન સહાયક ભરતી તમામ ઠરાવ એક PDF | અહિંં ક્લીક કરો |
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ ઠરાવ | અહિં ક્લીક કરો |
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ ઠરાવ | અહિં ક્લીક કરો |