ધોરાજી સરકારી હોસ્પિટલમાં ભરતી, અહીથી કરો ઓનલાઈન અરજી: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદી જુદી કેડરમાં સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે બાયોમેડિકલ એન્જિનિયર અને ઓક્સિજન ઓપરેટરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રત્યક્ષ યાદી બનાવવા સદરહું જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 15/6/2023 થી 25/6/2023 સુધીમાં ઓનલાઈન અરજીઓ લિંક www.arogyasathi.gujarat.gov.in પર કરવાની રહેશે.
Contents
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ભરતી
ભરતી સંસ્થા | જનરલ હોસ્પિટલ, ધોરાજી (General Hospital) |
પોસ્ટનું નામ | બાયોમેડિકલ એન્જિનિયર, ઓક્સિજન ઓપરેટર |
ખાલી જગ્યાઓ | 02 |
જોબ સ્થાન | ધોરાજી, ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25-06-2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
શ્રેણી | જનરલ હોસ્પિટલ ધોરાજી ભરતી 2023 |
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ભરતી કુલ જગ્યાઓ
- કુલ 02 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
કઈ કઈ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે?
- બાયોમેડિકલ એંજિનિયર : 01
- ઑક્સીજન ઓપરેટર : 01
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ભરતી લાયકાત
બાયોમેડિકલ એંજિનિયર:
બાયો મેડિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી.
ઇજનેરીમાં લાયકાત પછીના બે વર્ષનો કાર્ય અનુભવ તેમજ પ્લાન્ટ ઓપરેશન્સ અથવા મેડિકલ ડિવાઇસ અને ઓક્સિજન સિસ્ટમ માન્યતા મૂલ્યાંક ઇચ્છનીય છે.
એન્જિનિયરિંગ એમબીએમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ઇચ્છનીય છે. કોઈ પણ સસ્તા ની કોમ્પ્યુટર એપ્લીકેશનના મૂળભૂત જ્ઞાનનું પ્રમાણપત્ર. રાજ્ય જિલ્લાના હોસ્પિટલ સ્તરે યોગ્ય અમલીકરણ સંકલનની વિષય જાણકારી હોવી જોઈએ. સંબંધી ડેટાને દસ્તાવેજો શોધવા માટે એમ.એસ.વર્ડ, એક્સેલ, પાવર પોઇન્ટ, આઉટલુક અને વેબસર્ફિંગ જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પેકેજો સાથે ઉચ્ચતર ની પરિચિતતા સાથે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે.
ઑક્સીજન ઓપરેટર
- માધ્યમિક પરીક્ષા પાસ પ્રમાણપત્ર અને આઈ.ટી.આઈ પરીક્ષા પાસ પ્રમાણે પત્ર
ઉમેદવારની ઉમર કેટલી હોવી જોઈએ?
- 40 વર્ષ કરતા ઓછી
પગાર કેટલો આપવામાં આવશે?
- બાયોમેડિકલ એંજિનિયર : રૂ. 22,500/- ફિક્સ
- ઑક્સીજન ઓપરેટર : રૂ. 17,718/- ફિક્સ
ઓનલાઈન ફોર્મ ભરતા માટેની અગત્યની સૂચના
ઉમેદવાર ફકત ઓનલાઈન www.arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. સાદી/કુરિયર એ.ડી ટપાલ કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં તેમજ માન્ય ગણવામાં આવશે નહીં.
સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટસ ની સ્વપ્રમાણિત ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશ. સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટસ અપલોડ કરેલા હશે તો તેવી અરજીઓ રદ કરવામાં આવશે.
ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
મહત્વપૂર્ણ તારીખો:
ઘટના | તારીખ |
---|---|
અરજી કરવાની શરૂઆત | 15-06-2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25-06-2023 |
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
વધુ માહિતી | અહી ક્લિક કરો |