NAU Recruitment 2023: નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં JRF ની જગ્યા પર આવી ભરતી

NAU Recruitment 2023: નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં JRF ની જગ્યા પર આવી ભરતી. જુનિયર રિસર્ચ ફેલોની જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવે છે. ઉમેદવારો તેમની અરજી 30/06/2023 પહેલા નોટિફિકેશનમાં આપેલ સરનામે મોકલી શકે છે. આ ભરતી સંપૂર્ણપણે ઓફલાઇન ભરતી છે એટલે કે આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ઓફલાઇન રીતે અરજી કરવી પડશે. લાયકાત, ઉમર ધોરણ, પગાર, પસંદગી કેવી રીતે થશે, અરજી કેવી રીતે કરવી, અરજી ફી કેટલી રહેશે, અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ આ ભરતીની તમામ માહિતી માટે અમારી સાથે પોસ્ટના અંત સુધી બન્યા રહો.

Contents

NAU Recruitment 2023

Job Details:

Posts:

  • JRF પોસ્ટ

Educational Qualification:

  • M. Sc. બાયોટેકનોલોજી/માઈક્રોબાયોલોજી/બાયોકેમિસ્ટ્રી/લાઈફ સાયન્સ/કેમિસ્ટ્રી (કોઈપણ વિદ્યાશાખા)/નેનોસાયન્સ અને નેનોટેકનોલોજીમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે

Selection Process:

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
See also  Punjab National Bank Bharti for 535 Specialist Officer (SO) Posts 2020

Age Limit

  • જાહેરાતની અંતિમ તારીખ મુજબ પુરૂષ માટે 35 વર્ષ અને સ્ત્રી માટે 40 વર્ષ.

Salary Details

GSBTM, DST, સરકાર મુજબ,
રૂ. 31,000/- દર મહિને HRA (NET/GATE લાયકાત ધરાવતા ઉમેદવારો)
રૂ. 23,213/- દર મહિને ફિક્સ (NET/GATE ઉમેદવારો વિના)

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

Application fee

  • NAU માં અરજી કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરુર નથી, અરજી સંપૂર્ણપણે મફત છે.

How to Apply in NAU Recruitment 2023:

  • ઉમેદવારે જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાનું રિજયુમ અને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે.

Important Dates

  • 30/06/2023

Important Links

નોટિફિકેશન વાંચવા માટે અહી ક્લિક કરો