NHM Recruitment 2023: તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર
NHM Recruitment 2023: તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર. તાલુકા હેલ્થ ઓફિસ સી.એચ.સી કમ્પાઉન્ડ એસ.ટી બસ સ્ટેન્ડની ગારિયાધર દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે મુજબની જગ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગારીયાધર ખાતે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત 11 માસ માટે નિમણૂક કરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન્ટરવ્યૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. NHM Recruitment 2023 Post … Read more