Gujarat Vidyapith Recruitment 2023 for Assistant Professor

Gujarat Vidyapith Recruitment 2023: ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી વિશેની લાયકાત, ઉમર ધોરણ, પગાર, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચેની પોસ્ટમાં આપેલી છે.

Job Details:

Posts:

  • આસિસ્ટન્ટ પ્રોફેસર
    • સોશિયલ વર્ક : 01 જગ્યા
    • ઇંગ્લિશ : 02 જગ્યાઓ
    • ફિજિકલ એડ્યુકેશન : 03 જગ્યા
    • હોમ સાઇન્સ (ફૂડ ટેકનૉલોજિ) : 01 જગ્યા
    • માઇક્રો બાયોલોજી : 03 જગ્યા
    • હિન્દી એજ્યુકેટર : 01 જગ્યા

Total No. of Posts:

  • 09

Eligibility Criteria:

Educational Qualification:

  • 55% ડિગ્રી સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.
  • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
See also  VMC Recruitment 2023: Notification, Apply Online, Vacancy

Selection Process:

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

Salary Details

  • સોશિયલ વર્ક : 45,000/-
  • ઇંગ્લિશ : 50,000/-
  • ફિજિકલ એડ્યુકેશન : 50,000/-
  • હોમ સાઇન્સ (ફૂડ ટેકનૉલોજિ) : 50,000/-
  • માઇક્રો બાયોલોજી : 50,000/-
  • હિન્દી એજ્યુકેટર : 50,000/-

Age Limit

  • 18 વર્ષ કરતા વધારે હોવી જોઈએ.

Application fee

  • આ ભરતી માટે અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામા આવેલી નથી.

How to Apply For Gujarat Vidyapith Recruitment 2023?

  • ઉમેદવારે જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાનું રિજયુમ અને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે.

Walk-in-Interview: Important Dates

પોસ્ટ પ્રમાણે અરજી કરવાની તારીખ અલગ અલગ છે.

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now
  • સોશિયલ વર્ક : 27/06/2023 – સવારે 11 વાગ્યે
  • ઇંગ્લિશ : 27/06/2023 – બપોરે 1 વાગ્યે
  • ફિજિકલ એડ્યુકેશન : 27/06/2023 – બપોરે 03 વાગ્યે
  • હોમ સાઇન્સ (ફૂડ ટેકનૉલોજિ) : 28/06/2023 – સવારે 11 વાગ્યે
  • માઇક્રો બાયોલોજી : 28/06/2023 – બપોરે 1 વાગ્યે
  • હિન્દી એજ્યુકેટર : 28/06/2023 – બપોરે 3 વાગ્યે

Important Links

1 thought on “Gujarat Vidyapith Recruitment 2023 for Assistant Professor”

Comments are closed.