ACB Gujarat Recruitment 2023 | લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો અમદાવાદ ખાતે ભરતી

ACB Gujarat Recruitment 2023: Anti Corruption Bureau Gujarat has Recently Invites Application For the Law Advisor, Finance / Taxation Advisor, Revenue Advisor Forensic Advisor, and Technical Advisor Recruitment 2023, Eligible Candidates Send Their Application before 06.07.23. For More Details About ACB Gujarat Recruitment 2023 given the below article Official Advertisement.

Contents

ACB Gujarat Recruitment 2023

સંસ્થા : ACB (Anti Corruption Bureau)
કુલ પદ : 09
પદનું નામ : વિવિધ
નોકરીનું સ્થળ : અમદાવાદ
અરજી કરવાની શરૂઆત : 08 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ : 06 જુલાઇ 2023
અરજી કરવાની રીત : ઓફલાઇન

 

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

Post Details

  • કાયદા સલાહકાર (અમદાવાદ, વડોદરા, ભુજ) : 03 જગ્યાઓ
  • ફાયનાન્સ/ તેક્ષેશન એડ્વાઇઝર (અમદાવાદ) : 02 જગ્યાઓ
  • રેવન્યુ એડ્વાઇઝર (અમદાવાદ) : 01 જગ્યા
  • ફોરેન્સિક એડ્વાઇઝર (અમદાવાદ) : 01 જગ્યા
  • ટેકનિકલ એડ્વાઇઝર (અમદાવાદ) : 01 જગ્યા
See also  GSRTC Recruitment 2023 : Notification, Apply Online, Salary, Age Limit, Fee

Education Qualification

  • આપેલ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. એટલા માટે સંબધિત જાણકારી માટે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચો જેની લિન્ક છેલ્લે આપેલ છે.

Salary

  • કાયદા સલાહકાર : રૂ. 40,000/-
  • ફાયનાન્સ/ તેક્ષેશન એડ્વાઇઝર: રૂ. 40,000/-
  • રેવન્યુ એડ્વાઇઝર : રૂ. 40,000/-
  • ફોરેન્સિક એડ્વાઇઝર: રૂ. 40,000/-
  • ટેકનિકલ એડ્વાઇઝર: રૂ. 50,000/-

Selection process

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

Application fee

  • ACB ગુજરાતમાં અરજી કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરુર નથી, અરજી સંપૂર્ણપણે મફત છે.

How to Apply for ACB Gujarat Recruitment 2023

નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નંબર 17, દફનાળા, શાહીબાગ, અમદાવાદને તારીખ 06-07-2023 સુધી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દતની તારીખ વિતયે આવેલ અરજીઓ રદ થવા પત્ર રહેશે.

આ બાબતે વધુ માહિતી www.acb.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.

Address

  • લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરી, બંગ્લા ને. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ

Important Dates

  • અરજી કરવાની છેલ્લી તારીખ 06-07-2023 છે.

Important Links

Short Notification Click Here
કાયદા સલાહકાર  Click Here
ફાયનાન્સ/ તેક્ષેશન એડવાઈઝર Click Here
રેવન્યુ એડવાઈઝર Click Here
ફોરેન્સિક એડવાઈઝર Click Here
ટેકનિકલ એડવાઈઝર Click Here