SBI Recruitment 2023: કેશ મેનેજરની જગ્યા પર આવી ભરતી, નિવૃત SBI કર્મચારીઑ કરી શકે છે ઓનલાઈન અરજી: SBI દ્વારા ઓફિસરની જગ્યા પર ભરતી બહાર પડી છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉમર 18 વર્ષથી વધારે હોવી જોઇએ. ભરતી વિશેની લાયકાત, ઉમર ધોરણ, પગાર, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચેની પોસ્ટમાં આપેલી છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યોગ્યતાની તારીખે પોસ્ટ માટે યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરે. ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો (એસાઈનમેન્ટ વિગતો, આઈડી પ્રૂફ, ઉંમરનો પુરાવો, અનુભવ વગેરે) અપલોડ કરવાના રહેશે, જે નિષ્ફળ જશે તો તેમની અરજી/ઉમેદવારીને શોર્ટલિસ્ટિંગ/ઈન્ટરવ્યૂ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
Contents
SBI Recruitment 2023
ઉમેદવારની ઉમેદવારી/શોર્ટલિસ્ટિંગ કામચલાઉ રહેશે અને જ્યારે ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે રિપોર્ટ કરે છે (જો બોલાવવામાં આવે તો) મૂળ સાથેની તમામ વિગતો/દસ્તાવેજોની સંતોષકારક ચકાસણીને આધીન રહેશે.
Post Details
- કુલ 04 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
Post Name
- કેશ મેનેજર ની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
Qualification
- કોઈ ચોક્કસ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી, કારણ કે અરજદારો SBI ના નિવૃત્ત અધિકારીઓ છે.
Job Place
- જયપુર અને હૈદરાબાદ
Salary Details
- દરમહિને રૂ. 40,000/- પગાર આપવામાં આવશે.
Selection process
- ઉમેદવારને સૌપ્રથમ શોર્ટલિસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ તેને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, પછી તેની મેરીટ લિસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે.
How to apply in SBI Recruitment 2023
- ઉમેદવારો SBI ની ઓફિશિયલ વેબસાઇટ https://www.sbi.co.in/careers અને https://bank.sbi/careers પર અરજી કરી શકે છે.
Important dates
- ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થઈ છે? : 26/06/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? : 10/07/2023
Important Links
- ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો : અહી ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા : અહી ક્લિક કરો