Science Fair Exhibition | વિજ્ઞાન પ્રદર્શન 2023 | Vigyan Pradarshan

વિજ્ઞાન પ્રદર્શન 2023 | Science Fair Exhibition | Vigyan Pradarshan: સવિનય ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે NCERT , New Delhi તરફથી મળેલ સુચના અન્વયે આ વર્ષે પણ વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવાનું થાય છે . આ સંદર્ભે NCERT , New Delhi તરફથી મુખ્ય વિષય અને પેટા વિષયના નામ મળેલ છે . જે આપને આ સાથે જણાવવામાં આવે છે. મોડેલ્સ તૈયાર કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા અને આયોજન અંગે હવે પછી જાણ કરવામાં આવશે .

Contents

Science Fair Exhibition | વિજ્ઞાન પ્રદર્શન 2023 | Vigyan Pradarshan

આ વિષયો અંગેની જાણ આપની કક્ષાએથી ડીઇઓશ્રી અને ડીપીઇઓશ્રી મારફત તમામ શાળાઓને કરવા જરૂરી કાર્યવાહી કરશો . જીવન શિક્ષણ અને માધ્યમિક શિક્ષક પરીક્ષણ અંકમાં પણ આ વિષયો અંગેની વિગતવાર માહિતી આપવામાં આવશે . આપના ડાયટની વેબસાઇટ પર આ માહિતી મુકવા અને તે અંગેની જાણ તમામને થાય તે રીતે આયોજન કરવા વિનંતી .

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

Main Theme

– ટેકનોલોજી અને રમકડાં ( Technology and Toys )

Sub Theme – 

1. ઇકો ફ્રેન્ડલી સામગ્રી ( Eco friendly Material )

2. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ( Health and Cleanliness )

3. સોફ્ટવેર અને એપ્સ ( Software and Apps )

4. પરિવહન ( Transport )

5 – A પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન ( Environmental and Climate Changes )

5- B ગાણિતીક નમૂનાઓ ( Mathematical Modelling )

Topic for one day seminar 

– ભારતીય વિજ્ઞાન શિક્ષણની સંસ્થાઓ ( Scientific Academic institute of India )


વિજ્ઞાન પ્રદર્શન 2023 | Science Fair Exhibition | Vigyan Pradarshan

Science Fair Model Project Nirman Margdarshika

Aa tamam babato aa science fair margdarshika ma apva ma avel che. Je tame nicheni link parthi Download kari shako chho
● માર્ગદર્શિકા-૧ (સૂચિત) : ડાઉનલોડ
● માર્ગદર્શિકા-૨ : ડાઉનલોડ

Science Fair Model Booklet

District – In Kutch, the 46th Science Exhibition (Science Fair) of 2018-19 has been organized.  The best practice and preparation of the science fair with all the school and students will be very useful.

Download model of Science Fair

● પ્રાથમિક વિભાગ : ડાઉનલોડ
● માધ્યમિક વિભાગ : ડાઉનલોડ
  Teacher area unit is a great source of information, enrichment and knowledge from which any person can benefit for life.  They serve as an important light weight in everyone’s life as they help students build ways within their lives.  They are God premature individuals in everyone’s life who lead the USA to success with no stinginess.  Indeed, we are able to judge them as the creators of the shining path for our nation through education.
  The teacher can be a soul who takes on the important responsibility of shaping the lives of young people and sensitive youth.  They get great feeling, pride and true joy in their life by teaching their students on the right path.  They do not discriminate between sensible or dangerous students but instead they constantly try and bring dangerous students on the right path through their various efforts.
 A decent teacher is a person who has spent his entire life in imparting quality education to his students.  They force all scholars to try their best.  They still make a terribly interesting learning method as an innovator.  Scholars do their best to bring all scholars on the right path by fully motivating them to study.  Wise educators leave a wise impression on their students.