Narmada District Collector Office Recruitment 2023 for Law Officer Post
Narmada District Collector Office Recruitment 2023: નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી તેમજ તાબાની કચેરીઓમાં જમીન મહેસૂલ તથા નાણાકીય દાવાઓમાં સરકારશ્રીનું હિત જળવાઈ રહે માટે સબળ તેમજ અસરકારક રજૂઆત થઈ શકે તે માટે કરાર આધારિત માસિક 60,000 ના ફિક્સ પગારથી 11 માસની મુદ્દત માટે કાયદા અધિકારી (1 જગ્યા) ની નિમણૂક કરવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે … Read more