પરીક્ષા ટાઇમ ટેબલ: પ્રાથમિક શાળાઓ માટે સત્રાંત પરીક્ષા નુ ટાઇમ ટેબલ અને વેકેશન તારીખ ડીકલેર

પરીક્ષા ટાઇમ ટેબલ: પ્રાથમિક શાળાઓમા વર્ષમા 2 વખત સત્રાંત પરીક્ષા લેવામા આવે છે. આ ઉપરાંત દર શનીવારે સામયિક મૂલ્યાંકન અંતર્ગત ધોરણ 3 થી 8 મા ટેસ્ટ પણ લેવામા આવે છે. GCERT દ્વારા પ્રથમ સત્રમા લેવાનાર સામયિક મૂલ્યાંકન ટેસ્ટ અને પ્રથમ સત્રાંત પરીક્ષા નો કાર્યક્ર્મ જાહેર કરવામા આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા વર્ષ 2023-24 ના શૈક્ષણિક કેલેન્ડર માથી દિવાળી વેકેશનની સંભવિત તારીખો પણ જાણી શકાય છે.

પરીક્ષા ટાઇમ ટેબલ

GCERT દ્વારા પ્રથમ સત્રમા લેવાનાર સામયિક મૂલ્યાંકન ટેસ્ટ અને પ્રથમ સત્રાંત પરીક્ષા નો સંભવિત કાર્યક્ર્મ જાહેર કરવામા આવ્યા છે. આ કાર્યક્રમ મુજબ પરીક્ષાઓ ક્યારે લેવાશે તેનો સંભવિત અંદાજ લગાવી શકાય જેથી કોઇ લોકોને દિવાળી વેકેશન મા કયાય ફરવા જવાનુ આયોજન કરી શકાય. પ્રથમ સત્રાંત પરીક્ષા નો સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છે.

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

પરીક્ષા ટાઇમ ટેબલ | Time table std 3 to 8: પ્રાથમિક શાળાઓ માટે સત્રાંત પરીક્ષા નુ ટાઇમ ટેબલ અને વેકેશન તારીખ ડીકલેર

દિવાળી વેકેશન તારીખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે. જે મુજબ દિવાળી વેકેશનની સંભવિઅત તારીખ તેમા તારીખ 9-11-2023 થી 28-11-2023 સુધી દર્શવવામા આવી છે.

See also  Download the list of public holidays in 2023 - 24 | વર્ષ 2023 - 24 ની જાહેર રજાઓનુ લિસ્ટ

વર્ષ 2023-24 માટેનુ શૈક્ષણિક કેલેન્ડર નીચે મુજબ છે.

અગત્યની લીંક

 

3 to 5 એકમ કસોટી Sem-1 Time Table : Download

3 to 5 એકમ કસોટી Sem-2 Time Table : Download


6 to 8 એકમ કસોટી Sem-1 Time Table : Download

6 to 8 એકમ કસોટી Sem-2 Time Table : Download


3 થી 8 Sem-1 પ્રથમ સત્રાંત પરીક્ષા Time Table: Download