VMC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં નીચે જણાવેલ વર્ગ-૦૨ ની જગ્યાઓ સીધી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર તારીખ ૦૪/૦૭/૨૦૨૩ થી તારીખ ૨૩/૦૭/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજીઑ કરવાની રહેશે.
Contents
VMC Recruitment 2023 | Vadodara Municipal Corporation
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | વડોદરા, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | ૦૪/૦૭/૨૦૨૩ |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | ૦૪/૦૭/૨૦૨૩ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૨૩/૦૭/૨૦૨૩ |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://vmc.gov.in/ |
Post Name:
- એંટોમોલોજિસ્ટ : ૦૧ જગ્યા
- કેમિસ્ટ : ૦૧ જગ્યા
- ડે. ચીફ ઓફિસર(ફાયર) : ૦૧ જગ્યા
- નાયબ કાર્યપાલક ઇજનેર : ૦૧ જગ્યા
- ટ્રેનીંગ ઓફિસર : ૦૧ જગ્યા
- લેબર વેલ્ફર કમ એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર : ૦૧ જગ્યા
- એંકોચમેંટ રીમુવલ ઓફિસર : ૦૧ જગ્યા
- પી. એ. ટુ. મ્યુનિસિપલ કમિશનર : ૦૧ જગ્યા
- સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ (સેંટરલ સ્ટોર) : ૦૧ જગ્યા
- મટિરિયલ ઓફિસર : ૦૧ જગ્યા
Qualification:
- પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત હોવી જોઈએ.
- વધારે માહિતી ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
Selection Process:
- ઉમેદવારનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
Salart Details
- પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવામાં આવશે.
Total Vacancy in VMC Recruitment 2023
- કુલ ૧૦ જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.
How to apply Online in VMC Recruitment 2023
- ઉમેદવારે વડોદરા નગરપાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Important Dates
- છેલ્લી તારીખ : ૨૩/૦૭/૨૦૨૩
Important Links
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
એપ્રેન્ટિસનું રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |