World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023 નુ ટાઇમ ટેબલ થયુ જાહેર

World Cup 2023 Schedule: World Cup 2023: India will host the ICC WORLD CUP in October-November this year. The World Cup 2023 Schedule has not been announced yet. According to the news received today, The schedule of World Cup 2023 has been announced on June 27. How much will India’s matches come to the attention of all cricket fans? Where will this match be played? And especially when India Pakistan match will be played.

Contents

World Cup 2023 Schedule

  • The schedule of ODI World Cup has announce today
  • Cricket fans eye India-Pak. On the Great Confrontation Between
  • India is going to host the ODI World Cup for the first time since 2011.
  • India-Pakistan match will be played on October 15
  • It will start in India from October 5
  • The final will held in Ahmedabad on November 19

  • ICC વર્લ્ડ કપનો શિડ્યુલ જાહેર
  • ભારતમાં યોજાવાનો છે ક્રિકેટ વર્લ્ડ કપ
  • 5 ઓક્ટોબરથી શરૂ થશે વર્લ્ડ કપ
  • 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ મેચ
  • અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપની ફાઈનલ મેચ
  • 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
  • અમદાવાદમાં રમાશે ભારત-પાકિસ્તાનની મેચ
  • 19 ઓક્ટોબરે ભારત-બાંગ્લાદેશનો મુકાબલો

India will host the ICC ODI World Cup in October and November this year. India is going to host the ODI World Cup for the first time since 2011. ICC has so far announced the schedule of the World Cup i.e. the time table.

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

વર્લ્ડકપ 2023 નું ટાઈમ ટેબલ

તારીખ મેચ સ્થળ
5 ઓક્ટોબર ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ અમદાવાદ
ઑક્ટોબર 6 પાકિસ્તાન vs Q1 હૈદરાબાદ
7 ઓક્ટોબર બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન ધર્મશાળા
7 ઓક્ટોબર દક્ષિણ આફ્રિકા vs Q2 દિલ્હી
8 ઓક્ટોબર ભારત vs ઓસ્ટ્રેલિયા ચેન્નાઈ
9 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ vs Q1 હૈદરાબાદ
ઓક્ટોબર 10 ઇંગ્લેન્ડ vs બાંગ્લાદેશ ધર્મશાળા
ઓક્ટોબર 11 ભારત vs અફઘાનિસ્તાન દિલ્હી
ઓક્ટોબર 12 પાકિસ્તાન vs Q2 હૈદરાબાદ
13 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા લખનૌ
14 ઓક્ટોબર ઈંગ્લેન્ડ vs અફઘાનિસ્તાન દિલ્હી
14 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ vs બાંગ્લાદેશ ચેન્નાઈ
15 ઓક્ટોબર ભારત vs પાકિસ્તાન અમદાવાદ
16 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા vs Q2 લખનૌ
17 ઓક્ટોબર દક્ષિણ આફ્રિકા vs Q1 ધર્મશાળા
18 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ vs અફઘાનિસ્તાન ચેન્નાઈ
ઑક્ટોબર 19 ભારત vs બાંગ્લાદેશ પુણે
20 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન બેંગ્લોર
ઓક્ટોબર 21 ઇંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા મુંબઈ
ઓક્ટોબર 21 Q1 vs Q2 લખનૌ
22 ઓક્ટોબર ભારત vs ન્યુઝીલેન્ડ ધર્મશાળા
23 ઓક્ટોબર પાકિસ્તાન vs અફઘાનિસ્તાન ચેન્નાઈ
24 ઓક્ટોબર દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ મુંબઈ
25 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા vs Q1 દિલ્હી
26 ઓક્ટોબર ઇંગ્લેન્ડ vs Q2 બેંગ્લોર
27 ઓક્ટોબર પાકિસ્તાન vs દક્ષિણ આફ્રિકા ચેન્નાઈ
28 ઓક્ટોબર Q1 vs બાંગ્લાદેશ કોલકાતા
28 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ ધર્મશાળા
ઓક્ટોબર 29 ભારત vs ઈંગ્લેન્ડ લખનૌ
30 ઓક્ટોબર અફઘાનિસ્તાન vs Q2 પુણે
31 નવેમ્બર પાકિસ્તાન vs બાંગ્લાદેશ કોલકાતા
1લી નવેમ્બર ન્યુઝીલેન્ડ vs દક્ષિણ આફ્રિકા પુણે
2 નવેમ્બર ભારત vs Q2 મુંબઈ
3 નવેમ્બર Q1 vs અફઘાનિસ્તાન લખનૌ
4 નવેમ્બર ઇંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા અમદાવાદ
4 નવેમ્બર ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન બેંગ્લોર
5 નવેમ્બર ભારત vs દક્ષિણ આફ્રિકા કોલકાતા
6 નવેમ્બર બાંગ્લાદેશ vs Q2 દિલ્હી
7 નવેમ્બર ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાન મુંબઈ
8 નવેમ્બર ઇંગ્લેન્ડ vs Q1 પુણે
9 નવેમ્બર ન્યુઝીલેન્ડ vs Q2 બેંગ્લોર
10 નવેમ્બર દક્ષિણ આફ્રિકા vs અફઘાનિસ્તાન અમદાવાદ
11 નવેમ્બર ભારત vs Q1 બેંગ્લોર
12 નવેમ્બર ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન કોલકાતા
12 નવેમ્બર ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ પુણે
15 નવેમ્બર પ્રથમ સેમિફાઇનલ મુંબઈ
16 નવેમ્બર બીજી સેમી ફાઈનલ કોલકાતા
19 નવેમ્બર ફાઇનલ અમદાવાદ
icc world cup shedule

ક્રિકેટ ના શોખીન લોકો આ વિશ્વ કપના શેડ્યુલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે કારણ કે પથી તેનાથી સ્પષ્ટ થઈ જશે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ વર્લ્ડ કપમાં મેચ રમાનાર છે કે નહીં અને રમાશે તો ક્યારે રમાશે અને ક્યા રમાશે ?. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઈસીસી મંગળવારે 27 જૂને વર્લ્ડ કપના શેડ્યુલની જાહેરાત કરવામા આવે તેવી શકયતાઓ છે.

See also  ઇસ્કોન બ્રિજ અકસ્માત, પ્રજ્ઞેશ પટેલ ના પુત્ર તથ્ય પટેલ દ્વારા દુર્ઘટનામાં 9 લોકોના થયા મૃત્યુ, 15 લોકો ઇજાગ્રસ્ત

ભારતના મેચ

આ વર્લ્ડ કપમા ભારતના મેચ નીચે મુજબ રમાશે.

  • ભારત V/S ઓસ્ટ્રેલિયા- 8 ઓક્ટોબર, ચેન્નાઈ
  • ભારત V/S અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી
  • ભારત V/S પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ
  • ભારત V/S બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પુણે
  • ભારત V/S ન્યુઝીલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાલા
  • ભારત V/S ઇંગ્લેન્ડ – 29 ઓક્ટોબર, લખનઉ
  • ભારત V/S ક્વોલિફાયર – 2 નવેમ્બર, મુંબઇ
  • ભારત V/S દક્ષિણ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાતા
  • ભારત V/S ક્વોલિફાયર – 11 નવેમ્બર, બેંગલુરુ

5 ઓકટોબરથી થશે શરૂઆત

આ વન ડે વર્લ્ડ કપની યજમાની આ વખતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈસીસીને ડ્રાફ્ટ શેડ્યુલ અમુક દિવસ પહેલા મોકલી દીધા હતા. સાથે જ તે દેશોને પણ ડ્રાફ્ટ શેડ્યુલ મોકલી દીધા હતા જે આ વર્લ્ડ કપમાં ભાગ લેનાર છે.

આ ડ્રાફટ શીડયુલ અનુસાર વર્લ્ડ કપની શરૂઆત પાંચ ઓક્ટોબરથી થનાર છે અને ફાઈનલ 19 નવેમ્બરે રમાનાર છે. હવે આ શીડયુલ પર આઈસીસીની મહોર લાગવાની બાકી છે. આઈસીસી આજે ફાઇનલ શીડયુલ જાહેર કર્યુ છે.

BCCIએ જે શીડયુલ આઈસીસીને મોકલ્યું હતું તેમાં પાકિસ્તાન ના અમુક મેચોને લઈને મુશ્કેલી હતી. BCCIએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાદવાનો નિર્ણય કર્યો તો ત્યાં જ ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ તેમની મેચ બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગોઠવવામા આવી છે. પરંતુ પાકિસ્તાન ઈચ્છે છે કે તે અફઘાનિસ્તાનના વિરૂદ્ધ મેચ બેંગ્લોરમાં અને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ મેચ ચેન્નાઈમાં રાખવામા આવે.

ભારત પાકિસ્તાનની મેચ

વર્લ્ડ કપના શીડયુલ મુજબ ભારત પાકિસ્તાનની મેચ 15 ઓકટોબરે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા ગોઠવવામા આવી છે.

ICC Official Website Click Here
World Cup TimeTable Click Here