Download the list of public holidays in 2023 – 24 | વર્ષ 2023 – 24 ની જાહેર રજાઓનુ લિસ્ટ

Download the list of public holidays 2023 – 24 | જાહેર રજા નું લિસ્ટ તમારા જીલ્લાનું અને બીજા જિલ્લા નું ડાઉનલોડ કરો

ગુજરાત સરકારના કર્મચારીઓને કઈ 22 જાહેર રજાઓ મળશે? કઈ તારીખે છે કઈ રજા? જુઓ આખું લિસ્ટ public holidays

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023ની જાહેર રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જાહેર રજાના લિસ્ટની જાહેરાત કરી છે.

Contents

Table of Contents

Download the list of public holidays

માહિતી જાણકારી
વર્ષ  2023-24 
શૈક્ષણિક કેલેન્ડર શિક્ષણ બોર્ડે દ્વારા જાહેર 
શું માહિતી છે એમા વેકેશન અને પરીક્ષાની તારીખો  
બોર્ડની પરીક્ષા    ધોરણ 10 અને 12 ની તારીખો જાહેર   
જાહેર રજા  2023-24 માં આવતી રજાની માહિતી 

આગામી વર્ષે 22 દિવસ વિવિધ જાહેર રજાઓ રહેશે. જોકે, આગામી વર્ષમાં શનિ અને રવિવારને દિવસે 7 જાહેર રજાઓ આવી રહી છે. ગુજરાત સરકારે બેંકો માટેની જાહેર રજાઓનું લિસ્ટ અને 44 મરજીયાત રજાઓનું પણ લિસ્ટ પણ જાહેર કર્યું છે. નીચે રજાનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં તહેવારનું નામ, તારીખ અને વાર સહિતની માહિતી આપવામાં આવી છે.

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023

  • 📌 સામાન્ય રજા
  • 📌 મરજિયાત રજા
  • 📌 બેંક રજા

 

2023 Festival List Gujarati ૨૦૨૩ ના તહેવારોનુ લીસ્ટ ગુજરાતી

14 જાન્યુઆરી – લોહરી અને મકરસંક્રાંતિ

21 જાન્યુઆરી – મૌની અમાવસ્યા

26 જાન્યુઆરી – વસંત પંચમી

18 ફેબ્રુઆરી – મહાશિવરાત્રી

7 માર્ચ- હોળી

22 માર્ચ- ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે

29 માર્ચ – દુર્ગા અષ્ટમી

30 માર્ચ – રામ નવમી

4 એપ્રિલ – મહાવીર જયંતિ

6 એપ્રિલ – હનુમાન જયંતિ

14 એપ્રિલ – બૈસાખી

5 મે – બુધ પૂર્ણિમા

19 મે – વટ સાવિત્રી વ્રત

3 જુલાઈ – ગુરુ પૂર્ણિમા

30 ઓગસ્ટ – રક્ષા બંધન

6 સપ્ટેમ્બર – જન્માષ્ટમી

29 સપ્ટેમ્બર – પિતૃપક્ષ શરૂ થાય છે

19 સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી

12 નવેમ્બર -દિવાળી, નરક ચતુર્દશી

14 નવેમ્બર – ગોવર્ધન પૂજા

19 નવેમ્બર – છઠ પૂજા

 

ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2023

જાહેર રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. બ્લુ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો.

જો વાત કરીએ આ રજાઓની તો 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, , ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ તહેવારની રજા મળશે.

જાહેર રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. બ્લુ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો.

વર્ષ-2023 ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજાઓનુ લિસ્ટ👇

મરજીયાત રજા લિસ્ટ 2023 જોવા અહીં ક્લિક કરો

રજા લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

See also  Std 7 Study Materials : Text Books, Question Papers, Ekam Kasoti Paper, Home Learning Videos, Poems

 

2023 ના વર્ષ નું રજાઓ નું લિસ્ટ Click Here

નવા વર્ષ વિક્રમ સંવત 2079 નુ કેલેન્ડર PDF Click Here

ગુજરાતી કેલેન્ડર 2023 Click Here

2023 ના તમામ જિલ્લાના રજા લિસ્ટ જૂઓ.👇

મહત્વપૂર્ણ લિંક 

 

Holiday List Jaher Raja 2023 જિલ્લા પ્રમાણે

 

ક્રમ જિલ્લાનું નામ Download Link
1 કચ્છ ડાઉનલોડ કરો
2 બનાસકાંઠા ડાઉનલોડ કરો
3 અમદાવાદ ડાઉનલોડ કરો
4 આણંદ ડાઉનલોડ કરો
5 અરવલ્લી ડાઉનલોડ કરો
6 ભરુચ ડાઉનલોડ કરો
7 ભાવનગર ડાઉનલોડ કરો
8 બોટાદ ડાઉનલોડ કરો
9 છોટા ઉદેપુર ડાઉનલોડ કરો
10 દાહોદ ડાઉનલોડ કરો
11 ડાંગ ડાઉનલોડ કરો
12 દેવભૂમિ દ્વારકા ડાઉનલોડ કરો
13 ગાંધીનગર ડાઉનલોડ કરો
14 ગીર સોમનાથ ડાઉનલોડ કરો
15 જામનગર ડાઉનલોડ કરો
16 જુનાગઢ ડાઉનલોડ કરો
17 ખેડા ડાઉનલોડ કરો
18 અમરેલી ડાઉનલોડ કરો
19 મહીસાગર ડાઉનલોડ કરો
20 મહેસાણા ડાઉનલોડ કરો
21 મોરબી ડાઉનલોડ કરો
22 નર્મદા ડાઉનલોડ કરો
23 નવસારી ડાઉનલોડ કરો
24 પંચમહાલ ડાઉનલોડ કરો
25 પાટણ ડાઉનલોડ કરો
26 પોરબંદર ડાઉનલોડ કરો  
27 રાજકોટ ડાઉનલોડ કરો
28 સાબરકાંઠા ડાઉનલોડ કરો
29 સુરત ડાઉનલોડ કરો
30 સુરેન્દ્રનગર ડાઉનલોડ કરો
31 તાપી ડાઉનલોડ કરો
32 વડોદરા ડાઉનલોડ કરો
33 વલસાડ ડાઉનલોડ કરો

મરજીયાત રજાઓમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી  તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી.

મરજીયાત રજાઓમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી. તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી.

સરકારી કર્મચારીઓ પોતાની પસદંગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તેહવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. જેના માટે કર્મચારીએ અગાઉતી લેખિત અરજી કરવી જોઇશે અને જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે.

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વિવિધ પરીક્ષાની તારીખો

શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર : ૨૦૨૩-૨૪ અનુસાર
બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24  માટે વિવિધ પરીક્ષાની તારીખોઃ-
પરીક્ષાની તારીખ ધોરણ મુજબ જાહેર કરવામાં આવી છે

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પૂરક પરીક્ષાની તારીખ

ધોરણ 10 અને 12 માં એક અને બે વિષયોમાં રહી ગયેલા વિધ્યાર્થીઓ ની પરીક્ષાની તારીખો બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 મુજબ
ધો-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ની તારીખ
તા.૧૦/૦૭/૨૦૨૩ થી  તા.૧૪/૦૭/૨૦૨૩ માં લેવામાં આવશે

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રથમ પરીક્ષાની તારીખો

ધો-૯ થી ૧૨ તમામ પ્રથમ પરીક્ષાની તારીખો પણ નીચે મુજબ રહેશે  જે ઓકટોબર માસમાં લેવામાં આવશે
તા.૦૩/૧૦/૨૦૨૩ થી તા.૧૨/૧૦/૨૦૨૩

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રિલિમ પરીક્ષાની તારીખો

ધો-૯ થી ૧૨ ના વિધાર્થી ઑ માટે જેમાં 10 અને 12 ધોરણ માટે પ્રિલિમ અને ધોરણ 9 અને 11 માટે દ્રિતીય પરીક્ષા પણ જાહેર કરવામાં આવી છે
તા.૨૯/૦૧/૨૦૨૪ થી તા.૦૭/૦૨ ૨૦૨૪

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રખરતા શોધ કસોટી -પરીક્ષાની તારીખો

ધો-૯ માટે લેવાતી પ્રખરતા શોધ કસોટીની પણ તારીખ શૈક્ષણિક વર્ષ 2023-24  જાહેર કરવામાં આવેલ છે
તા. ૦૯/૦૨/૨૦૨૪

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 બોર્ડની પરીક્ષાની તારીખો

સૈદ્ધાંતિક – પ્રાયોગિક પરીક્ષા 

ધો-૧૦ અને ૧૨ બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક – પ્રાયોગિક
તા.૧૨/૦૨/૨૦૨૪ થી તા.૧૫/૨૪૨૦૨૪
પ્રાયોગિક પરીક્ષા
ધો-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) તા.૧૯/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪
SSC/HSC બોર્ડની પરીક્ષા
ધો-૧૦ અને ૧રની પરીક્ષા
તા.૧૧/૦૩/૨૦૨૪ થી ના ૨૮/૦૩/૨૦૨૪
શાળાકીય વાર્ષિક પરીક્ષા
ધોરણ -૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ના.૦૮/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૪/૨૦૨૪

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 પરીક્ષાઓ અંગેની સૂચનાઓ :-

ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે.
૧. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધોરણ-૯ થી ૧૨ નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
૨. ધોરણ-૯ થી ૧૨ ની પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે,

૩. ધોરણ-૧૦ અને ૧૨ ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, 3.
૪. ધોરણ-૯ અને ૧૧ ની દ્વિતીય પરીક્ષા માટે જૂન થી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીનો અભ્યાસક્રમ રહેશે.
૫.ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24  વેકેશનની તારીખો Download the list of public holidays

સત્ર/વેકેશન તારીખ
પ્રથમ સત્ર તારીખ તા.૦૫/૦૬/૨૦૨૩ થી તા.૦૮/૧૧/૨૦૨૩
દિવાળી વેકેશન તા.૦૯/૧૧/૨૦૨૩ થી તા.૨૯/૧૧/૨૦૨૩
દ્વિતીય સત્ર તા.૩૦/૧૧/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૪
ઉનાળુ વેકેશન તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૯/૦૬/૨૦૨૪
નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ તા.૧૦/૦૬/૨૦૨૪ સોમવારથી
  • શનિવારના દિવસે ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલની રજા હોવાથી એને મુખ્ય 22 રજામાં સામેલ કરાઈ
  • રવિવારના દિવસે મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતીની રજા
  • Download the list of public holidays

ગુજરાત સરકારે 2023ના Download the list of public holidays

વર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 22 જાહેર રજા છે, જ્યારે 44 મરજિયાત રજા છે.

આ યાદીમાં જાહેર રજાઓમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી, જ્યારે મરજિયાત રજાઓમાં 8 રજા રવિવારના દિવસે આવતી હોવાથી એનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કર્યો નથી. રવિવારે આવનારી રજાઓમાં મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી એને જાહેર રજાઓના લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે શનિવારે આવતી ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.

44 મરજિયાત રજાની પણ જાહેરાત Download the list of public holidays

ગુજરાત સરકારે 44 મરજિયાત રજાની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજા રવિવારના દિવસે આવતી હોવાથી એને મરજિયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તહેવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજિયાત રજાઓ ભોગવી શકશે, જેના માટે કર્મચારીએ અગાઉથી લેખિત અરજી કરવી કરવી પડશે, જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજનું મહત્ત્વ જોઇને મંજૂરી આપશે.

બેંકોમાં 16 રજા જાહેર કરાઈ

2023ના વર્ષમાં બેંકોમાં કુલ 16 રજા જાહેર કરવામાં આવી છે.

જેમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી.

ગુજરાત સરકારની કચેરીઓ માટે 2023 – 24ની જાહેર રજાઓ

Download the list of public holidays

મધ્ય ગુજરાત  ઉત્તર ગુજરાત      સૌરાષ્ટ્ર – કચ્છ દક્ષિણ ગુજરાત
અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત
વડોદરા અરવલ્લી અમરેલી ભરૂચ
આણંદ બનાસકાંઠા ભાવનગર ડાંગ
છોટાઉદેપુર મહેસાણા બોટાદ નર્મદા
દાહોદ પાટણ દેવભૂમિદ્વારકા નવસારી
ખેડા સાબરકાંઠા ગીર સોમનાથ તાપી
મહીસાગર જામનગર વલસાડ
પંચમહાલ જુનાગઢ
મોરબી
પોરબંદર
સુરેન્દ્રનગર
કચ્છ

Gujarat Educational Academic calendar PDF 2023/24Click Here

Gujarat Educational Holiday calendar list 2023/24Click Here

સામાન્ય રજાઓ

મરજીયાત રજાઓ

બેન્‍કો માટે જાહેર રજાઓ